Siddharsh Malhotra ફરી રોમાન્ટિક ફિલ્મ તરફ વળ્યો
રોમાન્ટિક હિરો તરીકે જ શરૂઆત કરી હતી બે-ચાર ફિલ્મો પછી પણ એક્શન હિરો તરીકે બહુ દાળ ન ગળી Mumbai,તા.30 સિદ્ધાર્થ મલ્હોત્રાએ ‘મિશન મજનુ’, ‘યોદ્ધા’ અને ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ જેવા પ્રોજેક્ટસમાં કામ કરીને એકશન દ્રશ્યો ભજવ્યા હતા. હવે અભિનેતા ફરી એક લવસ્ટોરીમાં કામ કરીને રૂપેરી પડદે રોમાન્સ કરતો જોવા મળવાનો છે. તે હાલ દિનેશ વિજનની એક […]