Siddharth and Kiara રોમેન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે

સ્ત્રી ટૂના નિર્માતા સાથે પ્રોજેક્ટની વાતચીત ફેન્ટસી અને હ્મુમર ધરાવતી ફિલ્મ હશે, લગ્ન પછી બંને પહેલીવાર સાથે કોઈ ફિલ્મ કરશે Mumbai,તા.19 સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક રોમેન્ટિક ડ્રામા માટે ‘સ્ત્રી ટૂ’ સહિતની ફિલ્મોના નિર્માતા મેડૌક  ફિલ્મ્સ સાથે વાતચીત કરી રહ્યા છે. જો બધું સમૂસુથરું પાર પડશે તો યુગલની લગ્ન પછીની આ પ્રથમ ફિલ્મ સાથે […]

Siddharth and Janhvi ની ફિલ્મનું ટાઈટલ પરમ સુંદરી નક્કી થયું

પરમ સુંદરી હળવી રોમાન્ટિક ફિલ્મ હશે આવતા મહિનાથી શૂટિંગ શરુ થશે, તુષાર જલોટા દિગ્દર્શન કરશે  Mumbai,તા.04 સિદ્ધાર્થ મલ્હોત્રા એક્શન સ્ટાર તરીકે પ્રસ્થાપિત થવામાં નિષ્ફળ ગયા બાદ રોમાન્ટિક ફિલ્મોના જોનર તરફ પાછો ફર્યો છે. તેણે જાહ્નવી કપૂર સાથે એક ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું ટાઈટલ ‘પરમ સુંદરી’ નક્કી થયું હોવાનું જાણવા મળે છે. સિદ્ધાર્થ અને […]

Race Four માં સૈફ અલી ખાનનો મુકાબલો સિદ્ધાર્થ મલ્હોત્રા સામે

Mumbai,તા.29 ‘રેસ’ ફ્રેન્ચાઈઝી માટે કાસ્ટિંગનું એક પછી એક અપડેટ આવી રહ્યું છે. અગાઉ સમાચાર હતા કે આ ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગમાં સૈફ અલી ખાનનું પુૂનરાગમન થયું છે. હવે એવું અપડેટ છે કે સૈફ સામે મુકાબલા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા પર પસંદગી ઉતારવામાં આવી છે. સૈફ ‘રેસ’ના પહેલા બંને ભાગમાં હતો. જોકે, ત્રીજા ભાગમાં તેને સ્થાને સલમાન ખાનને […]