Shweta Tiwari ને ચાર વર્ષ બાદ છેતરપિંડી કેસમાં રાહત, પૂર્વ પતિ અભિનવે આરોપ લગાવ્યો હતો
Mumbai,તા.૬ નાના પડદાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની તસવીરો દરરોજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. શ્વેતા તિવારી ૪૪ વર્ષની છે, પરંતુ તેની સ્ટાઈલ અને સુંદરતા પરથી કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. શ્વેતાએ શો ‘કસૌટી જિંદગી કી’થી લોકપ્રિયતા મેળવી હતી. હવે અભિનેત્રી વિશે સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ પોલીસે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટને જાણ […]