Sri Lankan બોલરે બંને હાથ વડે કરી બોલિંગ, ફેન્સ ચોંક્યા, ભારત પાસે પણ છે આવો ‘અમૂલ્ય હીરો’
ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી T20 ક્રિકેટ સીરિઝની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયા દ્વારા શાનદાર પ્રદર્શન કરવાની સાથે જીત હાસલ કરી છે. શ્રીલંકા સામે આ મેચમાં ટીમ ઈન્ડિયાના બેટ્સમેન શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંતની શાનદાર ઇનિંગ્સ રહી હતી. બીજી તરફ, રેયાન પરાગ, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે બોલિંગ કરી […]