Shreyas Talpade ની વિનંતીઃ મારા મોતની અફવા ન ફેલાવો, હું સંપૂર્ણ સ્વસ્થ છું
આવી અફવાઓ વિશે દીકરીને સ્કૂલમાં સવાલો પૂછાતાં તે ચિંતામાં પડી જાય છે Mumbai,તા.23 શ્રેયસ તળપદેના મોતની અફવા ફેલાતાં તેણે સોશિયલ મીડિયામાં ચાહકોનકે આવી અફવામાં ન માનવા વિનંતી કરી હતી. શ્રેયસે જણાવ્યું હતું કે હું ખુશ છું અને સ્વસ્થ છું. શ્રેયસના જણાવ્યા અનુસાર કોઈ મજાક કરી રહ્યું છે પરંતુ તેની મારા પરિવાર પર ગંભીર અસર થાય […]