August 15 ના એડવાન્સ બૂકિંગમાં શ્રદ્ધા, જ્હોન પછી અક્ષય ત્રીજા નંબરે

ખેલ ખેલ મેંનો ખેલ શરૂ થતાં પહેલાં ખતમ લોંગ વીક એન્ડમાં કમાણી માટે અક્ષયનો બધો આધાર હવે માઉથ પબ્લિસિટી પર Mumbai,તા.13  આગામી ૧૫મી ઓગસ્ટે શરુ થતા લોંગ વીક એન્ડમાં બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી ટૂ’, જ્હોન અબ્રાહમની ‘વેદા’ અને અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’ એમ ત્રણ ફિલ્મોનો મુકાબલો છે. તેમાં હાલ એડવાન્સ બૂકિંગમાં શ્રદ્ધા […]

Shraddha Kapoor રાહુલને અનફોલો કરતાં બ્રેક અપની અટકળ

 જોકે, સ્ત્રી ટૂના પ્રમોશનનું તિકડમ પણ હોઈ શકે રાહુલની બહેન અને તેના ડોગીને પણ અનફોલો કરી દીધા, રાહુલ હજુ શ્રદ્ધાને ફોલો કરે છે Mumbai,તા.06 શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી, તેની બહેન અને તેના ડોગીને પણ  સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધા છે. તેના કારણે તેના અને રાહુલ વચ્ચે બ્રેક અપ થઈ ગયું કે શું તેવી […]

Stree 2માં ‘સરકટા’ સાથે શ્રદ્ધા અને રાજકુમાર આતંક મચાવશે

Mumbai, તા.૨૦ અંતે ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોના ફૅન્સની આતુરતાનો અંત આવ્યો છે. હોરર કોમેડીનો ટ્રેન્ડ શરૂ કરનાર ફિલ્મની સિક્વલ ‘સ્ત્રી ૨’નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની રાહ જોવાઈ રહી હતી. ટ્રેલરમાં શ્રદ્ધા કપુર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીને જોઈ શકાય છે. ૨ મિનિટ અને ૫૪ […]