Shah Rukhની સ્ત્રી ટૂના નિર્માતા દિગ્દર્શક સાથે ફિલ્મ માટે વાટાઘાટો

 બિગ બજેટની એડવેન્ચર ફિલ્મ હશે સ્ત્રી ટૂ ઓલ ટાઈમ હિટ થતાં શાહરુખને  તેમની સાથે કામ કરવામાં રસ પડયો Mumbai,તા.04 શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની ‘સ્ત્રી ટૂ’ ૬૦૦ કરોડની કમાણી સાથે ઓલ ટાઈમ હિટ સાબિત થઈ છે. રીલિઝ થયાના ૫૦ દિવસ પછી પણ આ ફિલ્મ ટિકિટબારી પર સતત ટંકશાળ પાડી રહી છે. આથી શાહરુખ ખાનને […]

Shraddha Kapoor ની ફિલ્મ ‘સ્ત્રી ૨’એ ઈતિહાસ રચ્યો

ફિલ્મ ‘સ્ત્રી ૨’ રિલીઝ થયાને ૩૯ દિવસ થઈ ગયા છે આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે Mumbai, તા.૨૩ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી ૨’ રિલીઝ થયાને ૩૯ દિવસ થઈ ગયા છે. આમ છતાં આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કરી રહી છે.  […]

ફિલ્મ Stree-2 ની સફળતા બાદ પિતા સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે

Mumbai,તા.૧૩ શ્રદ્ધા કપૂરની ફિલ્મ ’સ્ત્રી ૨’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મ સતત ૨૯ દિવસથી સિનેમાઘરોમાં ચાલી રહી છે અને તેણે ૫૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. આ સિવાય આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરની એક્ટિંગની પણ ઘણી પ્રશંસા થઈ રહી છે. સ્ત્રી-૨ની સફળતાના જશ્ન વચ્ચે શ્રદ્ધા કપૂરે તેના પિતા સાથે એક ખાસ પ્રોજેક્ટ […]

‘હું સ્ત્રી છું, કંઈપણ કરી શકું છું, મારા માથે પપ્પાનો હાથ છે’ Shraddha એ કરી પોસ્ટ

New Delhi, તા.04 બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂર આજે 3જી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે તેમની પુત્રી અને દિગ્ગજ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે અલગ અંદાજમાં પિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. શ્રદ્ધા કપૂર હાલમાં સફળતાના શિખર પર છે. થિયેટરોમાં લાગેલી ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. શ્રદ્ધા કપૂરે તેના […]

Hrithik Roshan રહેતો હતો તે ફલેટ હવે શ્રદ્ધા કપૂર ભાડે લેશે

શ્રદ્ધા અક્ષય કુમારની પડોશણ બનશે અગાઉ વરુણ ધવન  ભાડે લેવાનો હતો, હૃતિક આ જ બિલ્ડિંગમાં અન્ય ફલેટમાં શિફ્ટ Mumbai,તા.30 શ્રદ્ધા કપૂર મુંબઈના જુહુ વિસ્તારમાં સી ફેસિંગ  ફલેટમાં ભાડે રહેવા જવાની છે. અગાઉ આ ફલેટમાં હૃતિક રોશન ભાડે રહેતો હતો. હવે તે આ જ બિલ્ડિંગમાં અન્ય ફલેટમાં શિફ્ટ થઈ ગયો છે. હૃતિક આ ફલેટ માટે આઠ […]

સ્ત્રી-ટુ હીટ થતાં ઇન્સ્ટા પર Shraddhakpoor પ્રિયંકાને પછાડી બીજા સ્થાને પહોંચી ગઇ

 ઇન્સ્ટાગ્રામ પર લોકપ્રિયતામાં પહેલા સ્થાને હજી વિરાટ કોહલી Mumbai,તા.29 હોરર કોમેડી સ્ત્રી ટુ ફિલ્મ હીટ થવાને પગલે શ્રદ્ધા કપૂરના ચાહકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો હોય તેમ ઇન્સ્ટાગ્રામ પર તેની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો થતાં તે બીજા ક્રમે પહોંચી ગઇ છે. ઇન્સ્ટા પર પહલાં નંબરે વિરાટ કોહલી છે. અત્યાર સુધી ૯૧.૮ મિલિયન ફોલોઅર્સ સાથે પ્રિયંકા ચોપડા બીજા […]

Shraddha-Rajkumar ની ફિલ્મે ચાર દિવસમાં ૨૦૦ કરોડની કમાણી કરી

ગ્રાન્ડ ઓપનિંગ પછી, હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ વીકેન્ડ પર પણ જંગી કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે Mumbai, તા.૨૦ શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. રિલીઝ થઈ ત્યારથી આ ફિલ્મ અપેક્ષા કરતાં વધુ કમાણી કરી રહી છે. ગ્રાન્ડ ઓપનિંગ પછી, હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી ૨’ એ […]

Shraddha Kapoor ટૂંક સમયમાં ક્રિશ ફોર માટે શૂટિંગ શરૂ કરશે

ક્રિશનો ચોથો ભાગ 11 વર્ષ પછી સાકાર થશે શ્રદ્ધાએ ગયાં વર્ષે જ ક્રિશ ફોરમાં કામ કરી રહી હોવાનો સંકેત આપ્યો હતો Mumbai, તા.20 હૃતિક રોશનની ‘ક્રિશ ફોર’ માટે શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં શૂટિંગ શરુ કરશે તેવી સંભાવના છે.  શ્રદ્ધાએ ગયાં વર્ષે જ પોતે ‘ક્રિશ ફોર’ની હિરોઈન હોવાનો સંકેત આપ્યો હતો. શ્રદ્ધાએ ત્યારે પોતે તડકો ખાઈ […]

શ્રદ્ધાની Shree ટૂનો પહેલા દિવસે55 crore નો વિક્રમી વેપલો

શાહરુખની પઠાણ સહિતની ફિલ્મોના રેકોર્ડ તોડયા અક્ષય કુમારની ખેલ ખેલ મે પહેલા દિવસે માંડ પાંચ કરોડે પહોંચી Mumbai.તા.17 શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ‘સ્ત્રી ટૂ’ એ  બોક્સ ઓફિસ પર નાણાંનો ખડકલો કરી દીધો છે. અંદાજે ૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે  પહેલા જ દિવસે ૫૫.૪૦ કરોડની કમાણી કરી દીધી છે.  આ ફિલ્મ વિશ્વભરમાં પહેલા […]

શ્રદ્ધાની કઝિન જનાઈએ પણ Rahul Modi ને અનફોલો કર્યો

શ્રદ્ધા રાહુલના બ્રેક અપને વધુ એક સમર્થન   જોકે શ્રદ્ધા કપૂર અને રાહુલ ખુદ હજુ આ બ્રેક અપની અફવાઓ વિશે મૌન Mumbai,તા.14 શ્રદ્ધા કપૂરની કઝિન જનાઈ ભોસલેએ પણ રાહુલ મોદીને અનફોલો કરી દેતાં શ્રદ્ધા અને રાહુલનું બ્રેક અપ થઈ ગયાની અફવાને વધુ સમર્થન મળ્યું છે.  શ્રદ્ધાએ થોડા સમય પહેલાં રાહુલ, તેની માતા તથા તેના ડોગીને પણ […]