Salman Khanસિકંદરનું શૂટિંગ પુરૂં થતાં જ પહેલું કામ કર્યુ દાઢી કરવાનું

Mumbai,તા.18 સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પુરૂં થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન નવા લુકમાં જોવા મળશે અને ફેન્સ તેના આ નવા લુકને લઈને બહુ ઉત્સાહિત છે. હાલમાં સલમાને મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે. આ શૂટિંગ બાદ સલમાન ખાને પોતાના લુકમાં મોટો બદલાવ કર્યો અને પોતાની […]