પૈસા નહોતા તો પિતાએ ઘર વેચીને અપાવી પિસ્તોલ, Manish Narwal પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઈતિહાસ

Paris,તા.31 પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતીય શૂટરો શાનદાર પ્રદર્શન સતત કરી ચમકી રહ્યા છે. અવની લેખારા અને મોના અગ્રવાલ બાદ હવે મનીષ નરવાલે મેડલ જીતવામાં સફળતા મેળવી છે. મનીષ નરવાલે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ SH1 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ભારતે પેરિસ પેરાલિમ્પિકમાં અત્યાર સુધીમાં 4 મેડલ જીતી લીધા છે. આ પહેલા ભારતીય પેરા શૂટર અવની […]

કોણ છે 22 વર્ષીય શૂટર Manu Bhakar , જેણે પેરિસ ઓલિમ્પિકસમાં ભારતનો ઝંડો લહેરાવી ઈતિહાસ રચી દીધો

New Delhi,તા.29 પેરિસ ઓલિમ્પિકસ 2024માં ભારતીય શૂટર મનુ ભાકરે ઈતિહાસ રચ્યો છે. તેણે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ તે ઓલિમ્પિકસમાં મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર બની ગઈ છે. આ ઇવેન્ટમાં દક્ષિણ કોરિયાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યો હતો. નિરાશાને પાછળ છોડી પેરિસ ઓલિમ્પિકસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો  ટોક્યો ઓલિમ્પિકસમાં […]