‘મારા દીકરાને Siddharth Malhotra થી ઈર્ષા થતી હતી..’ દિગ્ગજ ફિલ્મ નિર્માતાનો ચોંકાવનારો દાવો

Mumbai,તા.02 વરુણ ધવનની ગણતરી આજનાં સૌથી ચર્ચિત સિતારાઓમાં થાય છે. તેમણે ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં આલિયા અને સિદ્ધાર્થે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલી એક રસપ્રદ વાત તાજેતરમાં સામે આવી છે. તમને જાણીને નવાઈ થશે કે, શૂટિંગ દરમિયાન વરુણને સિદ્ધાર્થથી ઈર્ષા થતી હતી. […]