ભારત સામેની કારમી હાર બાદ Shoaib Akhtar નો રોષ ફૂટ્યો
New Delhi, તા.24 ભારત સામેની કારમી હાર બાદ પાકિસ્તાની ટીમના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પાકિસ્તાની ખેલાડીઓને ફટકાર લગાવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની પાંચમી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ મેચ બાદ શોએબ અખ્તર નિરાશ જોવા મળ્યો હતો. મેચ પછી તેણે કહ્યું હતું કે, તે જાણતો હતો કે મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલા પસંદગીના […]