Surat: એક એવું મંદિર જ્યાં ShivRatriમાં દૂધ-ભાંગના પ્રસાદમાં તરે છે ‘શિવલીંગ’
Surat,તા.27 Suratમાં આજે Shivratri દરમિયાન સંખ્યાબંધ શિવ મંદિરોમાં Shivratriની ઉજવણી ભારે શ્રધ્ધા અને ઉત્સાહથી કરવામાં આવી છે. તેમાં પણ કોટ વિસ્તાર એવા ગોપીપુરાની રામજીની પોળમાં આવેલું શિવ મંદિર કોટ વિસ્તારના લોકો માટે Shivratri દરમિયાન આસ્થાનું પ્રતિક બની જાય છે. આ દિવસે મંદિરનું શિવલિંગ દૂધ અને ભાંગનો પ્રસાદ બનાવવામાં આવે છે તે તપેલામાં શિવલિંગ તરે છે. […]