શિવરાત્રીએ Taj Mahal માં શિવલિંગનું પૂજન કરાયું!

Agra,તા.27 વિશ્વની અજાયબીમાં સ્થાન ધરાવતા તાજમહેલ વાસ્તવમાં પહેલા એક હિન્દુ શિવ મંદિર હતું તેવા દાવા વચ્ચે ગઈકાલે શિવરાત્રીના અખિલ ભારતીય હિન્દુ મહાસભાના જીલ્લા અધ્યક્ષ મીરા રાઠોડે તેના ઓઢણીમાં એક ખાસ બાનુ બનાવી તેમાં શિવલિંગ લઈ તાજમહેલમાં ગયા હતા અને પછી તેણે શિવલિંગની પૂજા કરી હતી. તેણે ગઈકાલે તેની આ શિવપૂજાની તસ્વીર સોશ્યલ મીડીયામાં વાયરલ કરી […]