Vadodara નો યુવાન પાકિસ્તાન પહોંચ્યો, રાવલપિંડીના 5000 વર્ષ પૌરાણિક શિવમંદિરમાં દર્શન કર્યાં
લાહોર : મહાશિવરાત્રિ પર્વની સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરાના એક યુવાને આ વર્ષે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક કટાસરાજ શિવમંદિરમાં ધામધૂમથી કરી હતી અને શિવ ભક્તિમાં લીન થયો હતો. તેમની સાથે ભાવનગરના બે શ્રદ્ધાળુઓ પણ હતા. વડોદરાના યુવક પંકજ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ […]