India માં Tourist માટે જાણીતા શહેરમાં અઠવાડિયાથી ભૂસ્ખલન

Shimla,તા,11 શિમલામાં એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનથી રસ્તા પર જામની સમસ્યા ગંભીર બની છે. તંત્રએ ક્રોસિંગના નજીકના માર્ગ તો ખોલી દીધા છે, પરંતુ વરસાદના કારણે આ જગ્યાએ પણ ભૂસ્ખલન થવાનો લોકોમાં ડર છે. જેના કારણે પગપાળા ચાલનારા લોકો ભૂસ્ખલનની સંભવિત જગ્યાએથી ખૂબ જ સાવચેતી સાથે પસાર થઈ રહ્યા છે. ભૂસ્ખલન […]