Bangladesh ની કમાન ભારત વિરોધી ચંડાળ ચોકડીના હાથમાં! હસીનાનું પણ ટકવું ભારત માટે સારું નથી
Bangladesh,તા.08 બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડ્યા પછી બાંગ્લાદેશના રાજકીય તખ્તા પર અર્થશાસ્ત્રી મુહમ્મદ યુનુસ, આર્મી ચીફ જનરલ વકાર ઉઝ ઝમાન, બેગમ ખાલેદા ઝિયા, નાહિદ ઈસ્લામ અને શફીક ઉર રહેમાન એમ પાંચ મહત્ત્નાં પાત્રો ઉભરી આવ્યાં છે. આ પૈકી મુહમ્મદ યુનુસ મધ્યમમાર્ગી કહી શકાય. બાકીનાં બધાં પાત્રો ભારત વિરોધી છે. આ ભારત વિરોધી ચંડાળ […]