124 મીટરનો ગગનચૂંબી Six, મેદાનમાં બધાની નજરો આકાશ તરફ જ ચોંટી

Mumbai,તા.19 IPL પછી જો કોઈ લીગમાં સૌથી વધુ ખતરનાક બેટિંગ જોવા મળે છે તો તે કેરેબિયન પ્રીમિયર લીગ છે. CPL 2024માં ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આ લીગમાં ફરી એકવાર ક્લાસ અને પાવર હિટિંગનું ગજબ કૉમ્બિનેશન જોવા મળી રહ્યું છે. ક્રિકેટના ઈતિહાસમાં તમે એક પછી એક લાંબી સિક્સ મારતા ખેલાડીઓને જોયા […]