આ ચાર રાશિના જાતકોના જીવનમાં આવશે બદલાવ: October ની શરૂઆતમાં

શનિની સ્થિતિમાં નાનો ફેરફાર પણ લોકોના જીવનમાં મોટું પરિવર્તન લાવે છે કેમ કે શનિ કર્મો અનુસાર ફળ આપે છે. 3 ઓક્ટોબર 2024એ શનિનું નક્ષત્ર ગોચર 4 રાશિના જાતકોનું નસીબ બદલી દેશે. શનિ શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યાં છે, જેમના સ્વામી રાહુ છે. શનિ અને રાહુ શત્રુ ગ્રહ છે પરંતુ તેમનું આ મિલન 4 રાશિના જાતકો […]