પગ ગુમાવ્યા બાદ એશિયાની સૌથી ઝડપી બ્લેડ રનર બનેલી શાલિની સરસ્વતીની પ્રેરક ગાથા

આજે શાલિની સરસ્વતી ટી-૬૨ કેટેગરીમાં બ્લેડ રનર તરીકે એશિયામાં સૌથી ઝડપી દોડવીર મહિલાનો રેકોર્ડ ધરાવે છે. પણ આ સિદ્ધિ મેળવવી શાલિની માટે એક મોટો પડકાર હતો. આજે તો શાલિની મોટીવેશનલ સ્પીકર તરીકે તેની પ્રેરક ગાથા શ્રોતાઓ સમક્ષ રજૂ કરે છે. તે સહાયક ઉપકરણો બનાવતી કંપની રાઇઝ બાયોનિક્સમાં સ્ટ્રેટેજી એન્ડ ઇમ્પ્લિમેન્ટેશન ચીફ તરીકે પણ કામ કરે […]