Madhya Pradesh માં બે જૂથ વચ્ચે બબાલ! પથ્થરમારા બાદ ફાયરિંગ થતાં 1નું મોત, 7થી વધુ ઈજાગ્રસ્ત

 Shajapur,તા,26 મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાના મક્સીમાં બુધવારે મોડી બે જૂથો વચ્ચે મોટી બબાલ થઈ ગઈ હતી. અહીં બે જૂથો વચ્ચે વિવાદ ખૂબ વધી ગયો અને પછી વાત પથ્થરમારા અને ફાયરિંગ સુધી પહોંચી ગઈ. આ વિવાદમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને સાતથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ બબાલ બાદ આખા ગામમાં પોલીસ […]