હા, મેં જ સૈફ પર હુમલો કર્યો હતો: Shahzadની કબુલાત
Mumbai,તા.20 બોલિવુડ અભિનેતા સૈફઅલી ખાન પર ચાકુથી હુમલો કરી ગંભીર ઘાયલ કરનાર આરોપી 30 વર્ષિય બાંગ્લાદેશી નાગરિકને મુંબઈ પોલીસે ઘણી જહેમત બાદ આખરે મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં સૈફઅલી ખાનના નિવાસથી 35 કિલોમીટર દુર થાણેના કાસરવડાવલી વિસ્તારમાં હિરાનંદાની એસ્ટેટ પાસેથી દબોચી લીધો હતો.તેણે પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે હા, મેં જ સૈફ પર હુમલો કર્યો છે. કોઈ […]