Shabana Azmi એ મહિલાઓની સુરક્ષા અંગે વ્યક્ત કરી ચિંતા

Mumbai,તા.૨૯ કોલકાતામાં ટ્રેઇની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાની ઘટનાએ દેશને આંચકો આપ્યો છે. તેમજ ફરી એકવાર મહિલા સુરક્ષાનો પ્રશ્ન ઉભો થયો છે. તાજેતરમાં અભિનેત્રી શબાના આઝમી પણ આ અંગે ચિંતા વ્યક્ત કરતી જોવા મળી હતી. તેમણે કોલકાતામાં બળાત્કાર અને હત્યાની આ ઘટનાને શરમજનક ગણાવી હતી અને કહ્યું હતું કે નિર્ભયાની ઘટના બાદ પરિસ્થિતિમાં કોઈ સુધારો […]