Ahmedabad ની પાવરટ્રેક કંપનીના ચેરમેને મહિલાને ડિરેક્ટર બનાવવાની લાલચ આપી આચર્યું દુષ્કર્મ

Ahmedabad,તા,13 અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલી પાવરટ્રેક ગૃપ ઓફ કંપનીઝની કોર્પોરેટ ઓફિસમાં બોલાવી વડોદરાની સુશિક્ષિત મહિલાને કંપનીમાં ડિરેક્ટર બનાવવા અને લગ્ન કરવાની લાલચ આપી કંપનીના ચેરમેને નવેમ્બર 2023થી મે-2024 દરમિયાન દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદના પગલે પોલીસે તપાસ હાથ ધરી છે. ફેસબુક મેસેન્જરથી ચેરમેને સંપર્ક કર્યા બાદ વોટ્‌સએપથી સંબંધો વધાર્યા અને છેલ્લે લગ્નની ના પાડી દીધી […]