Ahmedabadની બાળકીને બદલાપુર ઘટનાની પીડિતા બતાવી,સોશિયલ મીડિયા પર ફોટા

Ahmedabad,તા.23 કોલકાત્તા આર જી કર મેડિકલ કૉલેજમાં થયેલ દુષ્કર્મઅને મર્ડરની ઘટનાની પીડિતાના ફોટો વાયરલ કરવા મામલે હાલમાં જ સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવતાં પગલાં લેવા નિર્દેશ કર્યો હતો. બીજી બાજુ મહારાષ્ટ્રના બદલાપુરમાં નર્સરીમાં અભ્યાસ કરતી બે બાળાઓ સાથે યૌન શોષણની ઘટનામાં અમદાવાદના એક પરિવારની તાજેતરમાં મૃત્યુ પામેલી બાળકીના ફોટો પીડિતાના ફોટો તરીકે સોશિયલ મીડિયા પર વાયરલ થયો […]