Asaram ને સાત દિવસના પેરોલ મંજૂર, સારવાર માટે બહાર આવશે

આસારામની તબિયત અચાનક લથડી ગઇ હતી, તેણે છાતીમાં દુખાવો થવાની ફરિયાદ કરતાં જેલના અધિકારીઓએ તેને જોધપુર એઇમ્સ  હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ બાદ દાખલ કરાયો Rajasthan, તા.૧૩ દુષ્કર્મ કેસમાં આજીવન જેલની સજા ભોગવી રહેલા આસારામને રાજસ્થાન હાઇકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે સારવાર માટે આસારામના ૭ દિવસના પેરોલ મંજૂર કર્યા છે. હકિકતમાં, જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા […]