Mobile Service Stops થશે તો ગ્રાહકોને મળશે વળતર, ટ્રાઈ લાવશે નવો નિયમ

New Delhi,તા.03 મોબાઈલ અથવા તો બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ કરનારા ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. હવે ટેલિકોમ સર્વિસ (મોબાઈલ અને બ્રોડબેન્ડ) ઠપ થવા બદલ કંપનીએ ગ્રાહકોને વળતર ચૂકવવું પડશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ટ્રાઈ) ગ્રાહકોના હિતમાં એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. ટ્રાઈ દ્વારા શુક્રવારે જારી કરવામાં આવેલા નવા સર્વિસ ક્વોલિટી નિયમ […]