Farah Khan અને શાહરૂખ ખાન ફિલ્મ ’મેં હું ના’ ના સિક્વલ

Mumbai,તા.6વર્ષ 2004 માં આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ મેં હું ના દરેકને યાદ હશે. આ ફિલ્મની યાદો ક્યારેય જૂની થતી નથી. આજે પણ, ફિલ્મનાં ગીતો અને દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ છે. આ પહેલીવાર હતું જ્યારે કિંગ ખાન ફરાહ ખાન દ્વારા કોઈ ફિલ્મમાં કામ કર્યુ હતું.  ફિલ્મની સફળતા પછી, ફરાહ અને શાહરૂખની જોડી હિટ જોડી બની […]