High Volatility : મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં ગાબડા

Mumbai,તા.08 ઈઝરાયેલના હમાસ, હિઝબુલ્લાહ પર આક્રમક સૈન્ય કાર્યવાહી બાદ ફરી હમાસના ઈઝરાયેલ પર રોકેટ મારાના પરિણામે ગમે તે ઘડીએ ઈઝરાયેલ દ્વારા ઈરાન પર મહા એટેક કરી વળતો પ્રહાર થવાની ગણાતી ઘડીએ સાથે મિલ્ટન  વાવાઝોડાના પરિણામે ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકો થતાં અને બીજી તરફ ભારતને બાય બાય કરી ચાઈનાના મેગા રાહત-સ્ટીમ્યુલસ પેકેજના પરિણામે ચાઈનાના બજારોમાં મોટાપાયે […]

investors ની સંપતિમાં રૂ.4.18 લાખ કરોડનું ધોવાણ

Mumbai,તા.05 ઈરાન-ઈઝરાયેલ વચ્ચે યુદ્વની સ્ફોટક પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હોઈ ગમે તે ઘડીએ ભીષણ યુદ્વ ફાટી નીકળવાની દહેશત અને અમેરિકાએ પણ ઈઝરાયેલનું સમર્થન કરી ઈરાન પર વળતો પ્રહાર કરવા લીલીઝંડી આપી દેતાં આ સ્ફોટક પરિસ્થિતિ અને બીજી તરફ ચાઈના સ્ટીમ્યુલસ-રાહતનું મેગા પેકેજ જાહેર કર્યા બાદ હજુ ૧.૪ લાખ કરોડ ડોલરનું આર્થિક પેકેજ લઈને આવી રહ્યાના […]

Sensex માં 1769, નિફટીમાં 547 પોઈન્ટનું ગાબડું

Mumbai,તા.04 ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મંગળવારે કરાયેલા ૧૮૦ મિસાઈલ હુમલાના પરિણામે બન્ને દેશો વચ્ચે યુદ્વ ફાટી નીકળવાની દહેશત વચ્ચે આજે ભારતીય શેર બજારોમાં અનેક રોકાણકારો ‘ઘાયલ’ થયા હતા. યુદ્વના સંજોગોમાં ક્રુડ ઓઈલના ભાવો ભડકે બળવાની પૂરી શકયતા અને ભારતનો વિશ્વ સાથેનો આયાત-નિકાસનો વેપાર ખોરવાઈ જવાથી આર્થિક મોટી નુકશાનીના ઊભા થયેલા જોખમે અને ચાઈનાના સતત સ્ટીમ્યુલસ […]

stock market માં ‘ભૂવો’ : રૂ. 10 લાખ કરોડ ગરકાવ

ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નિકળવાની દહેશત કામકાજના અંતે સેન્સેક્સ 1769 પોઇન્ટના કડાકા સાથે 82,497 અને નિફ્ટી 547 પોઇન્ટ તૂટી 25250ના નીચા મથાળે વિદેશી રોકાણકારો દ્વારા રૂ. 15243 કરોડના શેરોની જંગી વેચવાલી Mumbai,તા.04 ઇરાન દ્વારા ઇઝરાયલ પર કરાયેલ મિસાઇલ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની દહેશતની સાથોસાથ ચીનનું અર્થતંત્ર ઝડપથી સુધરવાના વિદેશી રોકાણકારોના […]

Sensex માં 1272 અને નિફટીમાં 368 પોઈન્ટનું ગાબડું

Mumbai,તા.01 ચાઈનાએ ગત સપ્તાહમાં મેગા સ્ટીમ્યુલસ પેકેજ આપીને અર્થતંત્રને વૃદ્વિના પંથે લાવવા કરેલા મોટા પ્રયાસના પરિણામે શાંઘાઈ શેર બજારમાં ફંડોએ આકર્ષક વેલ્યુએશને મોટી ખરીદી કરી તેજી લાવતાં ફોરેન ફંડ  ડાઈવર્ઝન અને જમ્મુ કાશ્મીર તેમ જ હરિયાણામાં ચૂંટણીઓમાં અપસેટ સર્જાવાના સંકેતોએ આજે ભારતીય શેર બજારોમાં તેજીને બ્રેક લાગી ફંડોએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંકિંગ-ફાઈનાન્સ, ઓટો શેરો પાછળ કડાકો […]

નવા શિખરો સર કરતું બજાર : Sensex 384 પોઈન્ટ ઉછળી 84929 નવી વિક્રમી ઊંચાઈએ

Mumbai,તા.24 યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગત  સપ્તાહમાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરીને વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં વિદેશી ફંડોનો જંગી પ્રવાહને આકર્ષાતા જોવાયેલી તોફાની તેજી બાદ આજે ચાઈનાએ પણ વ્યાજ દરમાં ઘટાડો કરતાં ફંડોની આક્રમક ખરીદીએ સેન્સેક્સ, નિફટી નવા શિખરે પહોંચ્યા હતા. તેજી સતત બળવતર બનતી રહી આજે ફંડોએ ફ્રન્ટલાઈન-ઈન્ડેક્સ બેઝડ હેવીવેઈટ […]

Investor ની સંપત્તિમાં રૂ.6.24 લાખ કરોડનો વધારો

Mumbai,તા.21 યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગઈકાલે વ્યાજ દરમાં અપેક્ષાથી વધુ અડધા ટકાનો ઘટાડો કરતાં વૈશ્વિક બજારોમાં અમેરિકા પાછળ ગઈકાલે તેજી આવતાં અને વિદેશી ફંડો સારા વળતરની અપેક્ષામાં ભારતીય શેર બજારોમાં ફરી મોટાપાયે ફંડ પ્રવાહ ઠાલવશે એવા અંદાજ મુજબ આજે શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ ફંડોએ ઐતિહાસિક તેજીનું તોફાન મચાવ્યું હતું. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ દ્વારા આજે એક […]

foreign investors ની રૂ.7695 કરોડની જંગી ખરીદી

Mumbai,તા,13 વૈશ્વિક બજારોમાં અમેરિકી બજારોમાં ગઈકાલે નાસ્દાક અને ડાઉ જોન્સ આરંભિક કડાકા બાદ ઝડપી રિકવરીએ મજબૂતી સાથે આજે એશીયા, યુરોપના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે ભારતીય શેર બજારોમાં આજે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો તેજીમાં આવી આક્રમક ખરીદી કરતાં અણધારી ઐતિહાસિક તેજી થઈ હતી. વૈશ્વિક મોરચે ચાઈના દ્વારા  તેના પાંચ ટ્રીલિયન ડોલરના મોર્ગેજ પરના વ્યાજ દરમાં  ઘટાડો કરવાના […]

stock market માં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીની પણ આગેકૂચ

Mumbai,તા.06 છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શેરબજારમાં આજે (6 ઓગસ્ટે) જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડમાં નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,092.68 પોઇન્ટના જંગી વધારા સાથે 79,852.08 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 327 પોઇન્ટના વધારા સાથે 24,382.60 પર મજબૂત ટ્રેડ કરી રહ્યો છે. સેનસેક્સ […]

Stock markets માં તેજીની આગેકૂચ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25000 નજીક

Mumbai,તા.31 ભારતીય શેરબજાર સાવચેતીના પગલાં સાથે આગેકૂચ કરતાં જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી માર્કેટના ફર્સ્ટ હાફમાં નોંધાયેલો ઉછાળો સેકેન્ડ હાફમાં ધોવાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ ગ્રીન સિગ્નલમાં ખૂલ્યા બાદ 302.62 પોઈન્ટ વધ્યો હતો. 10.40 વાગ્યે 267.06 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી સતત 25 હજારનું લેવલ ક્રોસ કરવા પ્રયાસ કરતું નજરે […]