બે રાજ્યોના ચૂંટણી પરિણામની અસર, Stock markets ઘટાડે ખૂલ્યા બાદ ઉછળ્યા

Mumbai,તા.08 હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પરિણામો પહેલાં એક્ઝિટ પોલને ધ્યાનમાં લેતાં માર્કેટ ઘટાડે ખૂલ્યુ હતું. પરંતુ મતોની ગણતરીની શરૂઆત સાથે જ ભાજપ તરફી વલણ જોવા મળતાં શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 450 પોઈન્ટ જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ સુધી ઉછળ્યો છે. 10.45 વાગ્યે સેન્સેક્સ 400.32 પોઈન્ટ ઉછળી 81450 […]

stock market માં મંદીનુ જોર વધ્યું, રોકાણકારોના આજે વધુ 9 લાખ કરોડ ડૂબ્યા

Mumbai,તા,07 નવરાત્રિના પાંચમા નોરતે શેરબજારમાં મોટો કડાકો નોંધાતા રોકાણકારોના 8.62 લાખ કરોડ ડૂબ્યા છે. ભારતીય શેરબજારે આજે સપ્તાહની શરૂઆત ઉછાળા સાથે કર્યા બાદ બપોરના સેશનમાં વેચવાલીનું પ્રેશર વધતાં તૂટ્યા હતાં. સેન્સેક્સ આજે 238.54 પોઈન્ટ ઉછાળે ખૂલ્યા બાદ વધી 82000નું લેવલ ક્રોસ કર્યું હતું, ઈન્ટ્રા ડે 1411.71 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 638.45 પોઈન્ટ તૂટી 81050 પર બંધ […]

Stock market રેડ ઝોનમાં ખૂલ્યા બાદ ઉછળ્યા, સેન્સેક્સ 400 પોઈન્ટ અપ, 257 શેર્સમાં અપર સર્કિટ

Mumbai,તા.04 ભારતીય શેરબજારમાં ગઈકાલે નોંધાયેલા મોટા કડાકા બાદ આજે રેડ ઝોનમાં શરૂઆત કરી હતી. જો કે, બાદમાં સેન્સેક્સ 400 પોઈન્ટ અને નિફ્ટી 94 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 11.00 વાગ્યે સેન્સેક્સ 381.29 પોઈન્ટ 82878.39 પર અને નિફ્ટી 93.45 પોઈન્ટ ઉછાળી 25343.55 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકિલ ક્રાઈસિસ, પ્રોફિટ બુકિંગના કારણે […]

Sensex 896 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીએ 25000નું લેવલ તોડ્યું

Mumbai,તા.06 શેરબજારમાં સાર્વત્રિક વેચવાલીએ જોર પકડ્યું છે. વૈશ્વિક સ્તરે મિક્સ વલણના પગલે આજે સ્થાનિક શેરબજારમાં કડાકાનો માહોલ જળવાઈ રહ્યો હતો. સેન્સેક્સ 896.7 પોઈન્ટ તૂટી 81304.46 થયો હતો. જે 10.35 વાગ્યે 790.56 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50એ મહત્ત્વની સપાટી ગુમાવી નિફ્ટી50એ તેજી માટે અતિ મહત્ત્વની 25000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે. માર્કેટ ખુલતાંની થોડી જ […]

Sensex and Nifty માં તેજીનો દોર જારી, બેન્કિંગ-પીએસયુ શેર્સમાં નીચા મથાળે ખરીદી વધી

Mumbai,તા.30 ભારતીય શેરબજારે ગઈકાલે ઓલટાઈમ હાઈ લેવલ નોંધાવ્યા બાદ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. સેન્સેક્સ આજે નીચા મથાળે ખૂલ્યા બાદ ઘટી 81230.44 થયો હતો. જો કે, બાદમાં 195.68 પોઈન્ટ ઉછળી 81551.52 થયો હતો. નિફ્ટી પણ 24900ના લેવલે ટ્રેડ થઈ રહ્યો છે. સ્થાનિક અને વૈશ્વિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહેવાનો […]