બાઢડા શાળાના એન.એસ.એસ.કાર્યક્રમ અંતર્ગત ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો
Savarkundla, તા,23 સાવરકુંડલા તાલુકાના બાઢડાની એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણાધિકારી અમરેલી તથા બગોયા ગીણિયા જૂથ ગ્રામપંચાયત અને બગોયા પ્રાથમિક શાળાના સહયોગથી સાવરકુંડલા તાલુકાના બાઢડા ખાતે આવેલ એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની એન. એસ. એસ શિબિર તારીખ ૧૮-૧૨ થી ૨૫-૧૨ સુધી યોજાયેલ છે એ સંદર્ભે ગતરોજ તારીખ ૨૧-૧૨ ના રોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા […]