બોલીવુડ અભિનેતા Rajpal Yadav ની કરોડોની સંપત્તિ સીઝ- લોન ચૂકવવામાં અસમર્થ
Mumbai,તા.૧૨ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ ’અતા પતા લાપતા’ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈની બાંદ્રા બ્રાન્ચમાંથી લીધેલી લોનની ચૂકવણી ન થવાના કારણે તેની પરેશાનીઓ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શાહજહાંપુરના શેઠ એન્ક્લેવમાં આવેલી અભિનેતાની કરોડોની સંપત્તિ બેંકે સીઝ કરી છે.બે દિવસ પહેલા મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ […]