Atishi એ રેખા ગુપ્તાને પત્ર લખીને ૨૩ ફેબ્રુઆરીએ આપ ધારાસભ્ય દળને મળવા માટે સમય માંગ્યો

New Delhi,તા.૨૨ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આપ નેતા આતિશીએ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને પત્ર લખીને દિલ્હીમાં મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપવાની યોજના અંગે ૨૩ ફેબ્રુઆરીએ આપ વિધાનસભા પક્ષને મળવા માટે સમય માંગ્યો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે પીએમ મોદીના વચન છતાં મહિલા સન્માન યોજના પ્રથમ કેબિનેટમાં કેમ પસાર ન થઈ. દિલ્હીના ભૂતપૂર્વ […]