Bhopal માં હિટ એન્ડ રન, વધુ એક ‘તથ્ય’એ સિક્યોરિટી ગાર્ડને કચડ્યો
Ahmedabad,તા.૧૭ બોપલમાં વધુ એક તથ્યકાંડ સર્જાયો છે. માલેતુજારના દીકરાએ રસ્તા પસાર થતાં સિક્યોરિટી ગાર્ડને તેની મર્સીડીઝ નીચે કચડી નાખ્યો છે. સિક્યોરિટી ગાર્ડ માટે મર્સીડીઝ જાણે યમદૂત બનીને આવી છે. અમવાદના કરોડપતિ પરિવારના માતાપિતા પોતાના સંતાનોને મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ જાણે અકસ્માત કરવા આપતા હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં આવા નબીરાઓ માતેલા સાંઢની જેમ ગાડી હંકારીને […]