Vadodara માં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા સંચાલકની ધરપકડઆરોપીઓની પાસામાં અટકાયત

Vadodara,તા.09  વડોદરામાં વગર લાયસન્સે સિક્યુરિટી એજન્સી ચલાવનારા સંચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ દ્રારા પોલીસ કે આર્મી જેવા યુનિફોર્મમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ સામે તપાસ કરવામાં આવી રહી છે. જે દરમિયાન ચાર દિવસ પહેલા જ સોલ્જર સિક્યુરિટીના મનોજ યાદવ સામે ગુનો નોંધાયો હતો. ગઈકાલે એસઓજી પોલીસે સમા રોડ પર આવેલી જય અંબે […]