Madhbi Puri Buch માટે મીટિંગમાં બૂમાબૂમ, અપમાન કરવું સામાન્ય સેબી અધિકારીઓની સરકારને ફરિયાદ

Mumbai,તા.04 સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના વડા માધબી પુરી બુચ પર સંકટના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. હિન્ડનબર્ગના આરોપો બાદ કોંગ્રેસ દ્વારા વધુ એક નવો આક્ષેપ અને હવે રેગ્યુલેટરી સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા માધબીના કારણે ટોક્સિક વર્ક કલ્ચર હોવાની ફરિયાદ કરવામાં આવી છે. સેબીના અધિકારીઓએ નાણા મંત્રાલય સમક્ષ ફરિયાદ કરી છે કે, […]

SME સેક્ટરમાં ઊંચા લિસ્ટિંગ માટે બેલેન્સશીટમાં કરાતા સુધારા-વધારા : SEBI

Mumbai,તા.04 એસએમઈ  સેક્ટરમાં ચાલાકી અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ અંગેની ચિંતાઓ વચ્ચે, માર્કેટસ રેગ્યુલેટર સેબીના સંપૂર્ણ સમયના સભ્ય અશ્વની ભાટિયાએ કહ્યું છે કે નાના અને મધ્યમ ઉદ્યોગો (એસએમઈ) લિસ્ટિંગ માટે બેલેન્સશીટ સુધારા-વધારા કરીને રજુ કરવામાં આવી રહી છે. તેમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે એસએમઈ  કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને રૂ. ૨ લાખ કરોડ થઈ ગયું છે […]

‘Madhabi Buch એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો’, SEBI વડાના કથિત કૌભાંડો મુદ્દે કોંગ્રેસના PM મોદીને સવાલ

New Delhi,તા.02 હિન્ડેનબર્ગના સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ પર આરોપો બાદ કોંગ્રેસે વધુ એક આરોપ મૂક્યો છે. જેનો જવાબ કેન્દ્ર સરકાર આપે તેવી માગ પણ કરી છે. કોંગ્રેસ પક્ષના મીડિયા અને પ્રચાર વિભાગના ચેરમેન પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માધબી પુરી બુચ પર એક સાથે ત્રણ જગ્યાએથી પગાર મેળવી રહી હોવાનો આરોપ મૂક્યો છે. […]

SEBIની મોટી કાર્યવાહી, અનિલ અંબાણી સહિત 24 કંપનીઓ પર 5 વર્ષનો પ્રતિબંધ

Mumbai,તા.23 માર્કેટ રેગ્યુલેટર સેબીએ ડિફોલ્ટર ઉદ્યોગપતિ અનિલ અંબાણી, રિલાયન્સ હોમ ફાઈનાન્સના પૂર્વ અધિકારીઓ સહિત સહિત 24 અન્ય કંપનીઓ પર ફંડ્સની હેરફેર કરવા બદલ પ્રતિબંધ મૂક્યો છે. તેઓ સિક્યુરિટી માર્કેટમાં કોઈ વ્યવહાર કરી શકશે નહીં. અનિલ અંબાણીને 25 કરોડની પેનલ્ટી સેબીએ અનિલ અંબાણીને સિક્યુરિટી માર્કેટમાં, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર અથવા કી મેનેજરિયલ પર્સનલ તથા માર્કેટ રેગ્યુલેટર […]

SEBI ચીફના ખુલાસા સામે હિંડનબર્ગનું આવ્યું રિએક્શન, કહ્યું – ‘સ્પષ્ટતા કરવામાં જ સ્વીકારી લીધું

Mumbai,તા,12 અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે (Hindenburg) શનિવારે પોતાનો રિપોર્ટ જાહેર કર્યા બાદ ફરી એકવાર માર્કેટ રેગ્યુલેટર સેબીના ચેરપર્સન માધબી પુરી બુચ સામે નવા પ્રહાર કર્યા છે. માધબી પુરી બુચ દ્વારા પોતાની સામે લાગેલા આરોપો પર ખુલાસો કરાયા બાદ હવે હિંડનબર્ગે નવી પોસ્ટમાં કહ્યું છે કે બુચના જવાબથી હવે જાહેર થઇ ગયું છે કે બરમુડા/મોરેશિયસના […]

Stock Market માં ધરખમ ફેરફારની તૈયારી, SEBIનું નવું અપડેટ, AI ચેક કરશે ફોર્મ

Mumbai,તા.03 જો તમે પણ શેર બજાર અને આઈપીઓમાં રોકાણ કરતાં રહો છો તો હવે સેબી તેનાથી જોડાયેલા અમુક ફેરફાર કરવા જઈ રહી છે. શેર માર્કેટને રેગ્યુલેટ કરનારી સંસ્થા સેબી હવે કંપનીઓના આઈપીઓ માટે અરજી કરવાની સરળ રીત લાવવાની તૈયારી કરી રહી છે. નવી રીતમાં કંપનીઓને સંબંધિત ફોર્મમાં ખાલી સ્થાન પર સંબંધિત જાણકારી ભરવી પડશે. તેનાથી […]

Stock market માં પુરૂષો કરતાં મહિલાઓ ઓછી ખોટ કરે છે, સેબી

Mumbai,તા.30 શેરબજારમાં નફો કમાવવા મામલે પુરૂષોની તુલનાએ મહિલાઓ અગ્રેસર છે. સેબીના એક સર્વેમાં આ સંકેત મળ્યો છે. સેબી દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, શેરબજારમાં ઈન્ટ્રા ડે ટ્રેડિંગમાં મહિલાઓ કરતાં પુરષો વધુ ખોટ કરે છે. જો કે, વાસ્તવમાં આ મામલો ટેક્સના લાભ સાથે જોડાયેલો છે. સર્વેમાં ડિમેટ એકાઉન્ટમાં નફા-ખોટના હિસાબથી આ અંદાજ મેળવવામાં […]

રૃ.10 લાખના ન્યુનતમ રોકાણ સાથે નવો એસેટ ક્લાસ લાવવા સૂચવતું SEBI

મ્યુચ્યુઅલ ફંડો અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસિઝ (પીએમએસ) વચ્ચેના અંતરને દૂર કરવા માટે મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ન્યુનતમ રૃ.૧૦ લાખના રોકાણ સાથેનો નવો એસેટ ક્લાસ અથવા પ્રોડક્ટ કેટેગરી રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા એસેટ ક્લાસ હેઠળ લઘુતમ રોકાણ રોકાણકાર દીઠ રૃ.૧૦ લાખ સૂચવવામાં આવ્યું છે. નવા એસેટ […]

SME IPOની લોટ સાઈઝ વધારીને રૂ.પાંચ લાખ કરવા સેબીની વિચારણા

વાયદા બજારમાં વધતા રિટેલ ભાગીદારીને કાબૂમાં લેવા માટે સેબીની એક સમિતિએ લોટ સાઈઝ ૫ લાખ રૂપિયાથી વધારીને ૨૦-૩૦ લાખ રૂપિયા કરવાની ભલામણ કર્યા બાદ હવે એસએમઈ સેગમેન્ટમાં પણ રિટેલ રોકાણકારોના ધસારાને કાબૂમાં લેવા માટે સેબી આકરા પાણીએ આવી શકે છે. મોટી માછલીઓની રમતમાં નાના રોકાણકારો છેતરાઈ ન જાય તેની તકેદારીના ભાગરૂપે રિટેલ રોકાણકારોને બજારમાંથી દૂર […]