SEBI ના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચને રાહત, એફઆઇઆર નોંધવાના ખાસ કોટર્ના આદેશ પર રોક

Mumbai,તા.૪ શેરબજાર છેતરપિંડીના કેસમાં સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવાના ખાસ કોટર્ના આદેશ પર બોમ્બે હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો. હકીકતમાં, સેબીના ભૂતપૂર્વ વડા બુચ અને અન્ય પાંચ લોકોએ બોમ્બે હાઈકોટર્માં શેરબજારમાં છેતરપિંડી બદલ તેમની સામે એફઆઈઆર નોંધવાના આદેશને રદ કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તે ૪ […]

SEBI ના પૂર્વ ચેરમેન માધવીપુરી બુચને રાહત : FIR ની કાર્યવાહી પર હાઈકોર્ટની રોક

Mumbai,તા.13 શેરબજાર નિયમનકાર સેબીના પૂર્વ ચેરમેન માધવીપુરી બુચ તથા અન્ય સિનિયર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાના આદેશ પર મુંબઈ હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. મહારાષ્ટ્ર લાંચ રૂશ્વત વિરોધી વિભાગને મુંબઈ સેશન્સ કોર્ટના આદેશ પર કોઈ કાર્યવાહી નહિં કરવાનો હુકમ કર્યો છે. શેરબજારમાં ગેરરીતી તથા કોર્પોરેટ ગોટાળાના પ્રકરણમાં મુંબઈ સેસન્સ કોર્ટે માધવીપુરી બુચ તથા સેબી-બીએસઈનાં અન્ય પાંચ […]

Madhavi Puri Butch અને સેબીના અધિકારીઓ સામે FIR દાખલ કરો

આ ઉપરાંત કોર્ટે ૩૦ દિવસમાં કેસ સાથે સંબંધિત સ્ટેટસ રિપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો Mumbai, તા.૨ મુંબઈની વિશેષ છઝ્રમ્ કોર્ટે શનિવારે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના કેસમાં સેબીના પૂર્વ ચેરમેન માધવી પુરી બુચ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને જીઈમ્ૈંના ટોચના અધિકારીઓ સામે હ્લૈંઇ નોંધવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે ૩૦ દિવસમાં કેસ […]

Tuhin Kant Pandey બન્યા SEBIના નવા પ્રમુખ, 3 વર્ષનો રહેશે કાર્યકાળ

Mumbai,તા.01 કેન્દ્ર સરકારે તુહિન કાંત પાંડેને આગામી સેબી ચીફ તરીકે નિયુક્ત કર્યા છે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે. કેન્દ્રીય કર્મચારી મંત્રાલય (DoPT) એ પાંડેની નિમણૂક અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. કેબિનેટે નિમણૂકને મંજૂરી આપ્યા બાદ જારી કરાયેલા પત્ર મુજબ, 1987 બેચના વહીવટી અધિકારી તુહિન કાંત પાંડે હાલમાં નાણા મંત્રાલયમાં સચિવ તરીકે કાર્યરત છે. સરકારે […]

SEBI ની કોમ્બો ઓફર : મ્યુચ્યુઅલ ફંડ અને લાઈફ ઈન્સ્યોરન્સ સંયુક્ત લાવશે

New Delhi તા.1અનેક કંપનીઓ લાઈફ ઈન્સ્યોરન્સને અગાઉથી જ રોકાણ તરીકે રજુ કરી રહી છે અને તેમાં અનેક વિકલ્પ પણ આપી રહી છે. હવે સેબી ચીફ માધવી પુરી બુચે કહ્યું હતું કે અમે કોમ્બો એટલે કે એક સંયુક્ત પ્રોડકટ લાવવાની યોજના તૈયાર કરી રહ્યા છીએ, જેમાં મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ લાઈફ ઈન્સ્યોરન્સની સાથે રોકાણને પણ જોડશે. સેબી […]

હવે ત્રણ દિવસ અગાઉ SIP રદ થઇ શકશે

New Delhi,તા.27 સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નિયમોમાં મોટાં ફેરફારો કર્યા છે. હવે રોકાણકારો તેમની સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી ચૂકવણીની તારીખના ત્રણ દિવસ પહેલાં બંધ કરી શકશે અથવા તેનાં હપ્તા બંધ કરી શકશે. મ્યુચ્યુઅલ ફંડ કંપનીએ બે દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આનાથી રોકાણકારોને દંડ અને અન્ય નાણાકીય મુશ્કેલીઓ ટાળવામાં મદદ મળશે. અગાઉ, […]

SME IPO ઓ પર સેબીએ લગામ કસી : નવા નિયમોને મંજુરી

New Delhi તા.19માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગઈકાલે એસએમઈ આઈપીઓ માર્કેટને મજબુત બનાવવા લીસ્ટીંગની કવોલીટી બહેતર કરવા અને રોકાણકારોનાં હિતની રક્ષા કરવા માટે અનેક નવા નિયમોને મંજુરી આપી છે. આ નવા નિયમો ઝડપથી વધતા એસએમઈ સેકટરમાં પારદર્શિતા ગર્વનેસ અને ફંડના ખોટા ઉપયોગ જેવી ચિંતાઓ દુર કરવા માટે છે. નવા નિયમો મુજબ એસએમઈ એકસચેંજમાં લીસ્ટ થનારી કંપનીઓને ગત […]

SEBI એસએમઈ આઈપીઓના નિયમોમાં સુધારો કરી શકે

Mumbai,તા.17  સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા નાના અને મધ્યમ ઉદ્યોગોના આઇપીઓ માટેનાં નિયમોમાં સુધારો કરવા, કસ્ટોડિયન માટેનાં માળખામાં ફેરફાર જેવાં કે તેમની લઘુત્તમ નેટવર્થ 100 કરોડની બમણી કરવા સહિતની સંખ્યાબંધ દરખાસ્તો પર ચર્ચા કરે તેવી શક્યતા છે. આ અંગે સેબી બોર્ડની બેઠક આવતીકાલે મળવાની છે. આ બેઠકમાં નાના અને મધ્યમ આઇપીઓ માટે લઘુત્તમ અરજી […]

શેરબજારમાં 500 કંપનીના શેરોના સોદાની ‘સેઈમ-ડે’ પતાવટ થશે : SEBI

Mumbai,તા.11ભારતીય સ્ટોક માર્કેટ રેગ્યુલેટર, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ એક મોટા પગલામાં ટોચની 500 કંપનીઓના શેરો માટેT+0 સેટલમેન્ટ સાયકલ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. સેબીનો આ નિર્ણય 31 ડિસેમ્બર, 2024થી અમલમાં આવશે. આ નવી સિસ્ટમનો ઉદ્દેશ્ય શેરબજારમાં ટ્રેડિંગ અને સેટલમેન્ટ પ્રક્રિયાને ઝડપી અને વધુ અસરકારક બનાવવાનો છે. આ સાથે સેબીએ સ્ટોક એક્સચેન્જો, ક્લિયરિંગ કોર્પોરેશનો […]

SEBI એ નોમિની વ્યકિતને અધિકાર આપનારા નિયમ સુચિત કર્યા

New Delhi તા.5બજાર નિયામક સેબીએ ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ ખાતા સહીત અન્ય શેર મામલામાં નામાંકન (નોમીની) સાથે જોડાયેલા નવા નિયમ સૂચિત કર્યા છે.જે અંતર્ગત હવે રોકાણકારોના અસમર્થ કે સક્ષમ રહેવા પર તેના તરફથી નોમીની વ્યકિત નાણાંકીય નિર્ણય લઈ શકશે. તેને ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ ખાતાને સંચાલીત કરવાનાં પૂરો અધિકાર મળી જશે. સેબીએ તેના માટે ડિપોઝીટરી […]