શિંદે-અજિત સામે BJP દબાણમાં? પ્રદેશ પ્રમુખના નિવેદનથી સંકેત, સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી!

Maharashtra ,તા.03 મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે હજું સુધી તારીખનું એલાન નથી થયું પરંતુ તે પહેલા જ રાજ્યમાં રાજકીય હલચલ વધી રહી છે. સીટ વહેંચણીને લઈને મહાયુતિમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. 15 ઓગષ્ટ સુધીમાં મહાયુતિની વિધાનસભા ચૂંટણી માટે સીટ વહેંચણીની ફોર્મ્યૂલા નક્કી થઈ જશે. NCP અજિત પવાર જૂથના રાષ્ટ્રીય […]