Scotland માં ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થીનીની હત્યા કે અકસ્માત?
વિદ્યાર્થીનીની ઔપચારિક ઓળખની પ્રક્રિયા હજુ ચાલુ છે અને મૃતદેહ મળ્યા બાદ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે Scotland , તા. ૩૦ સ્કોટલેન્ડમાં ઘણા દિવસોથી ગુમ થયેલી ભારતીય વિદ્યાર્થીનીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો છે. મૃતદેહ મળ્યા બાદ વિદ્યાર્થીનીના પરિવારને જાણ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીનીની ઔપચારિક ઓળખની પ્રક્રિયા હજુ ચાલુ છે. મૃતદેહ મળ્યા બાદ પ્રશ્નો ઉઠવા લાગ્યા છે […]