American વૈજ્ઞાનિકોએ પરમાણુ બેટરી બનાવવામાં મોટી સફળતા હાંસલ કરી

Washington, તા.3 અમેરિકન વૈજ્ઞાનિકોએ પરમાણુ બેટરી બનાવવામાં મોટી સફળતા હાંસલ કરી છે. આ બેટરી વડે ન્યુક્લિયર વેસ્ટને એનર્જીમાં કન્વર્ટ કરી શકાય છે. બેટરી દાયકાઓ સુધી ચાર્જિંગ કે મેન્ટેનન્સ વિના ઊર્જા પૂરી પાડતી રહેશે. અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ દાવો કર્યો છે. આ નેક્સ્ટ જનરેશનની બેટરીમાં ન્યુક્લિયર રેડિયેશન માઇક્રોચિપને પૂરતી ઉર્જા પ્રદાન કરશે. પ્રયોગ માટે […]

Scientists એ મંગળ પર પાણીનો વિશાળ ભંડાર શોધી કાઢ્યો

Perth,તા.૨૫ મંગળ ગ્રહ પર વૈજ્ઞાનિકોએ ઈતિહાસની સૌથી મોટી સફળતા હાંસલ કરી છે. વૈજ્ઞાનિકોએ મંગળ પર પાણી શોધી કાઢ્યું છે જેને તેઓ સેંકડો વર્ષોથી શોધી રહ્યા હતા. વૈજ્ઞાનિકોની આ મોટી શોધ બાદ મંગળ પર જીવનની શક્યતા વધી ગઈ છે. જેમ પૃથ્વી પર દરેક જગ્યાએ પાણી હાજર છે. પૃથ્વીની સપાટીનો લગભગ ૭૦ ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે. […]

Scientists એ શેવાળમાંથી બાયોડિઝલ બનાવ્યું

Prayagraj,તા.22 વૈજ્ઞાનિકોએ શેવાળમાંથી બાયોડીઝલ તૈયાર કર્યું છે. મોતીલાલ નેહરુ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના વૈજ્ઞાનિકોએ બાયો ડીઝલ બનાવવા માટે આયોનિક લિક્વિડ આધારિત ફોટોકૈટલિસ્ટ ટેકનોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લેબમાં શેવાળ અને નકામા તેલમાંથી બાયોડીઝલ બનાવવામાં આવ્યું છે.  ભારત સરકારે તેને 20 વર્ષ માટે પેટન્ટ આપી છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનાં ડો. સુશીલ કુમાર અને […]