Ghaziabadમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી
Ghaziabad,તા,14 ગાઝિયાબાદના સાહિબાબાદમાં કૌશાંબી પોલીસ સ્ટેશન નજીક ગુરુવારે સવારે એક ખાનગી સ્કૂલ બસમાં આગ લાગી ગઈ. ડ્રાઈવર બસ છોડીને ભાગી ગયો. રાહતની વાત એ રહી કે બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા. માહિતી મળવા પર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો. બાળકો ચીસો પાડવા લાગ્યા હતાં સ્કૂલ બસમાં આગ લાગતાં જ બાળકો […]