Ayushman Yojana scam: 3000 હોસ્પીટલો સામે કાર્યવાહી

New Delhi,તા.12 સંસદના બજેટ સત્રના બીજા તબક્કામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે આયુષ્માન ભારત યોજનામાં થયેલા કૌભાંડો અને અનિયમિતતાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, છેતરપીંડી આચરીને યોજનાની રકમ ઉપાડવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, જે સમયસર નિષ્ફળ ગયા. લાખો બોગસ દાવાઓને નકારી કાઢીને 643 કરોડ રૂપિયા બચાવ્યા. આ ઉપરાંત, કુલ 3000 થી વધુ […]

Mehsana માં જ્વેલર્સ માલિક સાથે છેતરપિંડી

Mehsana,તા.21 મહેસાણા ના મહાકાળી જ્વેલર્સ માં છેતરપિંડી નો મામલો સામે આવ્યો છે. બે ગઠિયાઓએ જવેલર્સમાંથી સોનું ખરીદી ચેક આપ્યો હતો, પરંતુ ચેક બાઉન્સ થતાં જ્વેલર્સના માલિકે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે. મહેસાણામાં મહાકાળી જ્વેલર્સમાં બે ગઠિયાઓએ 51 ગ્રામની બે લગડીઓ ખરીદી હતી, બાદમાં સોનાની ખરીદી કરી રૂપિયા 4.23 લાખનો ચેક આપ્યો હતો. આ ચેક […]

મફત રિચાર્જ વચન આપતા છેતરપિંડી કરનારાઓ,ટ્રાઇએ તેને કૌભાંડ ગણાવ્યું

New Delhi,તા.07 લોકોને છેતરવા માટે સાયબર છેતરપિંડી કરનારાઓ દરરોજ નવી રીતો અપનાવી રહ્યાં છે. કેટલીકવાર તેઓ સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને ફોન કરે છે અને કેટલીકવાર તેઓ ઘરેથી કામ કરીને સારી કમાણી કરવાની લાલચ આપતાં સંદેશાઓ મોકલે છે. હવે ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઈએ આવાં જ એક કૌભાંડ અંગે લોકોને એલર્ટ કર્યા છે. ટ્રાઈએ લોકોને ફ્રી રિચાર્જ […]

Online Shopping માં 45 ટકા લોકો કૌભાંડનો શિકાર બન્યા,cyber security company નો ધડાકો

New Delhi, તા.21સાયબર સિક્યોરિટી ફર્મ મેકએફી દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વે મુજબ, દિવાળી સિઝનમાં 45 ટકા ભારતીયોને શોપિંગ સ્કેમ્સ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. દિવાળી દરમિયાન ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ આવે છે અને આ સમય દરમિયાન ઘણા યુઝર્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. મેકએફી દ્વારા પહેલી ઑક્ટોબરથી 28 ઑક્ટોબર સુધી સરવે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણાં […]

બોગસ પુરાવાના આધારે વિદેશ મોકલવાનું Scam, આરોપી વિરુદ્ધ વધુ એક ફરિયાદ

Anand,તા.૨૧ આણંદમાં બોગસ પુરાવાના આધારે વિદેશ મોકલનાર આરોપી વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં શેખડી ગામનો કિરણ પટેલ વિરુદ્ધ બોલેન્દ્ર પટેલ નામના વ્યક્તિએ છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ આરોપી કિરણ પટેલે દંપતીને યુકે મોકલવાના નામે ૨૨ લાખ રૂપિયા પડાવ્યા હતા. જો કે રૂપિયા લઈ લીધા બાદ તેણે દંપતીને વર્ક પરમીટ કે […]

High Box નામની એપમાં લોકોના 100 કરોડ ડૂબ્યાં, સેલિબ્રિટીઓ દ્વારા થતી એડની જાળમાં ભરાયા

New Delhi,તા.04 હાઈ બોક્સ નામની એપ દ્વારા મોટી કમાણીની લાલચ આપીને હજારો લોકોથી 100 કરોડ રૂપિયા ઠગી લેવાયા. લોકોને ફસાવવા માટે કંપનીએ અભિનેત્રી અને યુટ્યૂબરો પાસે પ્રચાર કરાવ્યો. આ નવા ટ્રેન્ડે એક વખત ફરી સુરક્ષા એજન્સીઓની ચિંતા વધારી દીધી છે. લોકોએ આવી લોભામણી ઓફરથી સતર્ક રહેવું જોઈએ. ગોકલપુરી રહેવાસી વીરેન્દ્ર કુમારે જણાવ્યું કે મે મારા […]

Rajkot માં ભાજપના સસ્પેન્ડ કરાયેલા 2 મહિલા કૉર્પોરેટરોને પક્ષની જવાબદારી સોંપાઈ

Rajkot,તા.02 રાજકોટ ભાજપમાં સસ્પેન્ડેડ બે મહિલા કૉર્પોરેટરોને ફરી જવાબદારી સોંપવામાં આવતાં આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકોટ મહાપાલિકાના પચાસ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભાજપે પોતાના બે મહિલા કૉર્પોરેટરોને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્યારબાદ હવે ફરી તેમને સદસ્યતા અભિયાનની જવાબદારી સોંપવામાં આવતાં ભાજપના કાર્યકર્તાઓમાં ગણગણાટ શરુ થઈ ગયો છે. રાજકોટમાં થોડા મહિનાઓ […]

Ahmedabad ના કૌભાંડી આસિ. ટી.ડી.ઓ.નાં ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા

Ahmedabad,તા.૨ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકની ૨૦ લાખની લાંચ લેતા રંગે હાથ ધરપકડ કર્યા બાદ એસીબીએ માંગેલા ૫ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. કોર્ટે ૫ ઓગસ્ટ સવારે ૧૧ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. અદાલતે બંને આરોપીઓના લાંચ કેસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટંટ ટીડીઓ હર્ષદ ભોજકની ૨૦ લાખની લાંચ […]

Gujaratના શિક્ષણ જગતમાં ફફડાટ; વડોદરામાં સામે આવ્યું મોટું પુરવણી કૌભાંડ!

કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢિયારે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ઉગ્ર રજૂઆત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય તેવી માંગ કરી Vadodara,તા.૨ વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના અધિકારીઓ પર પુરવણી કૌભાંડ કર્યા હોવાનો આક્ષેપ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. કોંગ્રેસે સામાન્ય સભામાં પુરાવા સાથે આક્ષેપ કરતા ડીડીઓ દ્વારા તપાસ સમિતિ બનાવી તપાસ શરૂ કરાવતાં શિક્ષણ વિભાગના […]

Nandod ની ત્રણ દૂધ ઉત્પાદક મંડળીઓના કૌભાંડની તપાસમાં ભીનું સંકેલાયાની શંકા

Narmada,તા.૧૯ રાજપીપળા વિભાગની ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના લાખો રૂપિયાના દૂધ કૌભાંડ અંગે ભરૂચ તથા નર્મદા જિલ્લા રજિસ્ટ્રારના સંયુક્ત તપાસ અહેવાલ બાદ રાજ્ય રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓને નોટિસ ફટકાર્યા બાદ આ તપાસમાં ભીનું સંકેલાયાની ગ્રામજનોમાં આશંકા હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ કેન્દ્રીય આદિજાતિ આયોગને મળેલી ફરિયાદના આધારે આયોગના ઉચ્ચાધિકારીઓ અને ગુજરાતના સહકાર વિભાગના […]