Red Cross Society Savarkundla તાલુકા બ્રાંચ દ્વારા ચક્ષુ દાન સ્વીકારની રેકોર્ડ બ્રેક કામગીરી

ચક્ષુદાન સ્વીકારી આ રેકોર્ડ બ્રેક કામગીરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ તથા તેમની ટીમને આભારી છે Savarkundla તા.11 ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના ચક્ષુ દાન સ્વીકારી રેકોર્ડ બ્રેક કામગીરી આજરોજ કુલ ૬૦૦ ચક્ષુદાતાની ચક્ષુઓ સ્વીકારી આ ક્ષેત્રે એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે. જો કે  ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા તાલુકાના […]

કાણકિયા કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે  ‘‘રસ્સા ખેંચ સ્પર્ધા‘‘ યોજાઈ

Savarkundla તા.11 સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, સાવરકુંડલા દ્વારા ૧૨ મી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી (રાષ્ટ્રીય યુવા દિવસ)ની ઉજવણી નિમિત્તે શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આટ્‌ર્સ અને શ્રી એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ,સાવરકુંડલા ખાતે આજરોજ સાવરકુંડલા-લીલીયા વિસ્તારના લોકલાડીલા અને વિકાસશીલ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને કોલેજના વિદ્યાર્થીઓ માટે ‘‘રસ્સા ખેંચ […]

દીપશાળા પ્રોજેકટ અંતર્ગત જાબાળ પ્રાથમિક શાળામાં વાલી મિટિંગ અને ટેબલેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Savarkundlaતા.11 અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકાની જાબાળ પ્રાથમિક શાળામાં સંવિદ વેન્ચરના સહયોગથી દીપશાળા પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ પ્રોજેકટના દાતા ભરતભાઈ દેસાઈ સાહેબના સહયોગથી આજરોજ જાબાળ  પ્રાથમિક શાળામાં ધોરણ સાત ના ૨૨વિદ્યાર્થીઓ અને ધોરણ આઠ ના નવા ૧ વિદ્યાર્થીઓને એમ કુલ ૨૩ વિદ્યાર્થીઓને આજે ટેબલેટ આપવામાં આવ્યા. દીપશાળા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર મનોહરભાઈ મહીડા દ્વારા શિક્ષણમાં ટેબલેટનો ઉપયોગ  […]

બાઢડા શાળાના એન.એસ.એસ.કાર્યક્રમ અંતર્ગત ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો

Savarkundla, તા,23 સાવરકુંડલા તાલુકાના બાઢડાની એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની જિલ્લા શિક્ષણાધિકારી અમરેલી તથા બગોયા ગીણિયા જૂથ ગ્રામપંચાયત અને બગોયા પ્રાથમિક શાળાના સહયોગથી સાવરકુંડલા તાલુકાના બાઢડા ખાતે આવેલ એચ. એન. વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની એન. એસ. એસ શિબિર તારીખ ૧૮-૧૨ થી ૨૫-૧૨ સુધી યોજાયેલ છે એ સંદર્ભે ગતરોજ તારીખ ૨૧-૧૨ ના રોજ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા […]

CMને ખુશ કરવાના દે’ખાડા’, Amreli ની મુલાકાત વખતે બનાવેલો રોડ 15 દિવસમાં જ બિસ્માર

Amreli,તા,03 ગત 20 સપ્ટેમ્બરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે આવ્યા હતા. જેથી તંત્ર રાતોરાત સફાળુ જાગી ખાડાઓ પુરી પેચવર્ક કરી રોડ બનાવી દીધો હતો. પરંતુ પેચવર્ક કર્યાના 15 દિવસમાં જ અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે પર મોટા ગાબડાં પડી ગયા છે. જેના લીધે વાહનચાલકો ફરી મુશ્કેલીમાં મુકાયા છે. એટલા મોટા ગાબડાં પડી ગયા છે કે જો […]