Rajkot: Saurashtra Universityનો 59મો પદવીદાન સમારોહ કાલે
Rajkot તા.3 Saurashtra University નો 59મો પદવીદાન સમારોહ આવતીકાલે તા.4ને મંગળવારના રોજ બપોરના 3.30 કલાકે કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે આયોજીત કરવામાં આવેલ છે જેની તૈયારીઓને કુલપતિ પ્રોફે. ઉત્પલ જોશીના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. આ પદ્વીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને આયોજીત કરવામાં આવેલ હતો પરંતુ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી નાદુરસ્ત તબીયતના […]