Gujarat માં હજુ અઠવાડિયું ‘તાંડવ’ કરશે વરસાદ, ક્યાં કઈ તારીખે એલર્ટ જાહેર કરાયું
Gujarat,તા.29 ગુજરાતમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા ચાર-પાંચ દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સર્વત્ર રાજ્યમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. વડોદરા, સૌરાષ્ટ્ર, સુરત અને અમદાવાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજી સુધી ઓસર્યા નથી. અનેક જિલ્લામાં પુરની સ્થિતિમાં એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે. ભારે વરસાદ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી […]