ચૂંટણી પંચ અને EVM પરથી વિશ્વાસ ઊઠી ગયો..’ Haryana election અંગે સત્યપાલ મલિકનું મોટું નિવેદન
Haryana,તા.14 ઘણાં લાંબા સમયથી વિપક્ષ EVMમની જગ્યાએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ કરી રહ્યું છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસે ફરી એકવાર ચૂંટણી પંચ અને EVMની વિશ્વસનીયતાને લઈને સવાલ ઉઠાવ્યા છે. આ અંગે હવે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે પણ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે આજની સ્થિતિ જોઇને લાગે છે […]