Hockey માં ભારતની આયર્લેન્ડ સામે શાનદાર જીત, બેડમિન્ટનમાં સાત્વિક-ચિરાગનો વિજય

Paris,તા.31  પેરિસ ઓલિમ્પિકમાં આજે પાંચમાં દિવસે ભારત માટે એક સારા સમાચાર એ આવ્યા હતા. ભારતના શૂટર્સ મનુ ભાકર અને સરબજોત સિંહની મિક્સ્ડ ડબલ્સ ટીમે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મેડલ ટેલીમાં આ સાથે ભારતના બે મેડલ્સ થઈ ગયા હતા. ત્યાર બાદ ભારતની હોકી ટીમ આયર્લેન્ડ સામે રમવા ઉતરી હતી. જેમાં ભારતનો […]