Emergency Trailer Out: સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા કંગના રનૌતની ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ

Mumbai,તા.16 કંગના રનૌતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ઈમર્જન્સીનું ટ્રેલર આખરે આજે રિલીઝ કરવામાં આવ્યું છે. સ્વાતંત્ર્ય પર્વના એક દિવસ પહેલા, અભિનેત્રીએ તેની ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું હતું. આ ફિલ્મ 1975ના સમયની આસપાસ ફરે છે જ્યારે દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી. આ રાજકીય ડ્રામામાં કંગના રનૌત ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવતી જોવા મળે […]