ભારતના‘Navik’ મીશનને આંચકો:ઉપગ્રહ NVS-02 માં ટેકનીકલ ક્ષતિ
New Delhi,તા.03 હાલની ગુગલ નેવીગેશન સીસ્ટમના સ્થાને આપણી ઘરેલુ ‘નાવીક’ નેવીગેશન સીસ્ટમના આગમનને મોટો ફટકો પડયો છે. ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)એ તા.29 જાન્યુ.ના આ ‘નાવીક’ સીસ્ટમમાં જે જીએસએસવી-એફ15 મારફત એનવીએસ-02 ઉપગ્રહ છોડયો હતો તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં સ્થાપીત કરવામાં ટેકનીકલ ક્ષતિ ઉપસ્થિત થઈ છે. ઈસરોના 100માં લોન્ચીંગના ભાગરૂપે આ ઉપગ્રહને મોકલવામાં આવ્યો હતો. ટેકનીકલ ક્ષતિના […]