Jamnagar ના દિગ્વિજય ગામના સરપંચ અને પૂર્વ સરપંચે વીજ કર્મચારીઓને આપી જાનથી મારી નાખવાની ધમકી

 Jamnagar,તા.09 જામનગરના દિગ્વિજય ગામના સરપંચ અને ઉપસરપંચના ઘરે વીજ વોલ્ટેજ વધ ઘટ થતો હતો. આ મામલે વીજ કચેરીમાં ફરિયાદ બાદ ચેકિંગ માટે પહોંચેલી ટીમને સરપંચ અને ઉપસરપંચે ધાકધમકી આપી હતી. જેને લઈને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ સિક્કા પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ ઉપરાંત ચેકિંગમાં પહોંચેલી ટીમને સરપંચનાં ઘરમાંથી પાવર ચોરી થતી હોવાનું સામે આવતા 2 […]