ક્લિવેજ-નાભિદર્શન કરાવતી Saree Fashion

આજની તારીખમાં સાડી ડ્રેપિંગને એક કળા તરીકે જોવામાં આવે છે. પરંપરાગત ગુજરાતી, દક્ષિણી, બેંગોલી કે મહારાષ્ટ્રીયન સાડી ઉપરાંત સાડી પહેરવાની અનેક મોડર્ન સ્ટાઈલ ફેશન ડિઝાઈનરોએ શોધી કાઢી છે. રમણીની કામણગારી કાયાના વિવિધ અંગોને આકર્ષક રીતે દર્શાવતી સાડી ડ્રેપિંગ માત્ર મોડર્ન યુગમાં જોવા મળે છે એવું નથી. વાસ્તવમાં કામિનીનું મંત્રમુગ્ધ કરતું દેહ લાલિત્ય છેક સિંધુ સંસ્કૃતિ […]